આજના સમયની અંદર જૂની વસ્તુઓની ખૂબ જ માન છે મતલબ કે એન્ટિક વસ્તુઓની દુર્લભ વસ્તુઓની માંગ વધારે હોવાના કારણે તેના ખૂબ પૈસા મળી રહ્યા છે અને ઘણા લોકોને એવા શોખ છે કે જૂની ચલની નોટો જૂના સિક્કાઓ ભેગા કરતા હોય છે.
આજના આ ઇન્ટરનેટના સમયમાં તમે આ સિક્કાઓને ઓનલાઈન વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો અને આજે અમે તમને બે રૂપિયાના જુના સિક્કાની વાત કરવાના છીએ જેના પણ તમને ઘણા બધા પૈસા મળી શકે છે.પરંતુ દોસ્તો આ બે રૂપિયાનો સિક્કો થોડો અલગ છે
કારણ કે સૌથી પહેલા તો તે જૂનો છે અને તેમાં ભારતીય ધ્વજ કોતરાયેલો છે અને ભારત સરકાર દ્વારા 1994માં બહાર પાડવામાં આવેલો છે અને જો આ સિક્કો તમારી પાસે હોય તો તમે ઓનલાઈન બજારમાં સિક્કો મૂકીને તેની સારી એવી કિંમત પ્રાપ્ત કરી શકો છો.
જો તમારી પાસે પણ આ સિક્કો છે તો તમારે શું કરવાનું છે તો આ પ્રશ્નનો જવાબ આપીએ તો સૌ પ્રથમ તમારે olx જેવી અનેક ઓનલાઇન વેબસાઈટ છે તેમાં જઈને તમારે સિક્કાના ફોટા અને તેની ડિટેલ્સ લખવાની છે અને ત્યારબાદ જે કોઈ વ્યક્તિ આ સિક્કાને ખરીદવા માંગતા હશે
તે તમને સામેથી મેસેજ કરશે અને લાખો રૂપિયા તમને પ્રાપ્ત થઈ શકે છે. અમે આ સિક્કાની કોઈ ચોખવટ કિંમત રજૂ કરતા નથી પરંતુ ભૂતકાળમાં કોઈ વ્યક્તિને અથવા કોઈ મીડિયા રિપોર્ટ અનુસાર લાખો રૂપિયા કિંમત મળી હોય તેની પરથી જ તમને અમે આ વાત કરી રહ્યા છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment