આજના સમયમાં જેમ જેમ સમય લેટેસ્ટ બની રહ્યો છે તેમ તેમ જૂની વસ્તુઓની માંગ દિવસે ને દિવસે વધી રહે છે. આજે જે કોઈ લોકો જૂની એન્ટીક વસ્તુઓ અથવા તો જૂના ચલણી સિક્કાઓ ચલણી નોટો એકઠી કરવાના શોખીન હોય તેઓનો આજે ગોલ્ડન સમય ચાલી રહ્યો છે.
આજે અમે તમને દસ રૂપિયાની નોટ વિશે જણાવવાના છીએ અને જો તે તમારી પાસે નોટ હશે તો તમે 10 રૂપિયાની નોટ ના 100 ગણાથી પણ વધારે પૈસા મેળવી શકો છો.આ 10 રૂપિયાની નોટ કઈ રીતે વેચવી અને આ 10 રૂપિયાની નોટ કેવી હોવી જોઈએ તેના વિશે વધારે વાત કરીએ તો
આ 10 રૂપિયાની નોટ પર ગવર્નર પીસી ભટ્ટાચાર્ય ની સિગ્નેચર હોવી જોઈએ આની સિવાય આમાં કોઈ નંબર કે કોઈ વસ્તુની જરૂર નથી જો તમારા પાસે આ નોટ હોય તો તમે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર તમારા પ્રમાણે તમારા ભાવ પ્રમાણે વેચી શકો છો
પરંતુ આજે અમે તમને એક એવી વેબસાઈટ વિશે સલાહ આપવાના છીએ જેના પર તમે આ નોટ વેચીને 1300 થી 1,500 આરામથી મેળવી શકો છો.Coinbazzar.com આ વેબસાઈટનું નામ google પર સર્ચ કરી તમારી પાસે જે કોઈ નોટ હોય તેના ફોટા પાડીને અપલોડ કરવાના છે
અને તમારી ઈચ્છા પ્રમાણે તમારે ભાવ પણ પબ્લિશ કરી દેવાના છે અને જ્યારે કોઈ કસ્ટમરને તમારી આ નોટ ખરીદવાની ઈચ્છા થશે તો તમારો સામેથી સંપર્ક કરીને તમારી પાસે ત્યાં નોટ ખરીદીને તમારી રીતે પેમેન્ટ કરી આપશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment