મિત્રો આજના સમયમાં પણ ઘણા બધા લોકો એવા છે જે જૂની વસ્તુઓને એકત્ર કરવાના શોખીન હોય ઘણા લોકો એન્ટિક વસ્તુઓ ભેગી કરતા હોય જ્યારે ઘણા લોકો જૂના ચલની સિક્કાઓ જૂની નોટો એકઠી કરતા હોય
અને જો તમને પણ આવો શોખ હોય અથવા તમારા વડીલોને આવો શોખ હોય તો એ શોખ તમને કદાચ લાખોપતિ બનાવી શકે છે. હવે તે કઈ રીતે તેની વિશે મિત્રો અમે માહિતી આપવા આવ્યા છીએ.હાલમાં માર્કેટમાં જોઈ રહ્યા છીએ
ત્યારે 1866 ની સાલના બે પૈસા પાંચ પૈસા ના સિક્કા લોકો સરસ મજાના ભાવે વહેંચી રહ્યા છે ત્યારે બિહારના એક વ્યક્તિને 1866ની સાલના સિક્કાઓ તેના માટે ખૂબ જ સારા સાબિત થયા છે કારણ કે તેને આ વ્યક્તિનું નસીબ પલટી નાખ્યું છે
અને આ સિક્કા તેને ઓનલાઇન સાઇટ પર લિસ્ટ કરીને વેચ્યા છે અને ખૂબ સારો ભાવ પ્રાપ્ત કર્યો છે મિત્રો એવું જરૂરી નથી હોતું કે તમારા સિક્કાના પણ લાખો રૂપિયા આવે પરંતુ જો તમે પણ ઓનલાઇન સાઈટ
ઉપર આ સિક્કા વેચવા જાવ તો તમને પણ ઘણા બધા પૈસા મળી શકે છે જે તમારી સામાન્ય જીવન જીવવામાં ઘણી બધી મદદ કરી શકે છે. Coinbazzar.com નામ ગૂગલ માં સર્ચ કરો અને ત્યાં તમે આરામ થી વેચી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment