દીવ એક યુવક દારૂના નશામાં આખલા ઉપર ચડી ગયો, આખલા ઉપર બેસીને યુવકે કર્યું એવું કે – વીડિયો જોઈને હસી પડશો…

Published on: 11:26 am, Wed, 6 July 22

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ઘણા વીડિયો જોઈને તમને ખડખડાટ હસી પડ્યા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક રમુજી વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક નશાની હાલતમાં આખલા સામે બાથ ભીડી હતી. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવી રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક દારૂના નિશામાં આખલા સાથે એવું કરે છે કે વીડિયો જોઈને તમે હસવું નહીં રોકી શકો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક દારૂના નશામાં આટલો ડૂબેલો છે કે, તે આખલા ઉપર બેસી જાય છે. ત્યાં હાજર લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક નશાની હાલતમાં આખલા ઉપર બેસી જાય છે.

ત્યારબાદ જોર જોરથી બોલી રહ્યો છે કે, જ્યારે મૂંઝાઈ જીવ ત્યારે જવું દીવ. આ વ્યક્તિના કારણે આખલો ગુસ્સામાં ભરાય છે અને તે ખૂબ જ ઝડપથી દોડવા લાગે છે. તેના કારણે આખલા ઉપર બેઠેલો યુવક ડરી જાય છે અને તે તાત્કાલિક આખલા પરથી નીચે ઉતરી જાય છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો લોકો સોશિયલ મીડિયામાં એકબીજાને શેર કરી રહ્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીવ એક યુવક દારૂના નશામાં આખલા ઉપર ચડી ગયો, આખલા ઉપર બેસીને યુવકે કર્યું એવું કે – વીડિયો જોઈને હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*