દિશા પટણીએ બોલીવુડમાં ખુબ જ ઝડપથી એક અલગ ઓળખ બનાવી છે. તેણીની ગણતરી ફિલ્મી દુનિયાની સુંદર અભિનેત્રીઓની યાદીમાં થાય છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાની હોટ અને સિઝલિંગ તસવીરો શેર કરીને ફેન્સનું દિલ જીતી લેતી હોય છે.
હાલમાં જ દિશા પટણીએ પણ આવું જ કંઈક કર્યું છે. દિશા પટનીએ સોશિયલ મીડિયા પર પોતાની એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ ચાહકોને દિવાના બનાવવા માટે પૂરતી છે.
વાસ્તવમાં, દિશા પટણી એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે દિશા પટણી બીચ પર ઉભી છે અને આ દરમિયાન તે નીચે જોઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રી સૂર્યના કિરણો વચ્ચે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરમાં દિશાએ ક્રીમ કલરની બિકીની પહેરી છે.દિશા પટણી એ વર્ષ 2022ની શરૂઆત માલદીવ વેકેશન સાથે કરી હતી. તે તેના રૂમી બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે માલદીવ ગઈ હતી. અહીંથી દિશાએ તેની ઘણી સુંદર તસવીરો શેર કરી છે. જોકે, દિશાએ ટાઈગર સાથેની એક પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!