ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા વચ્ચે વિખવાદ હોવાની ચર્ચા તેજ, જાણો સમગ્ર મામલો.

Published on: 4:52 pm, Mon, 10 May 21

ગુજરાતમાં મહાસંકટની વચ્ચે રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચે આંતરિક વિખવાદ હોવાનું નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે. મહામારી ના કારણે ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે ત્યા અવસ્થાના કારણે પ્રજામાં ભારે અસંતોષની ભાવના પેદા થઈ ગઈ છે.

ત્યારે ભાજપ સંગઠન અને સરકાર વચ્ચે આંતરિક વિખવાદ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયા માં તે ચર્ચા થઈ છે ત્યારે નેતાઓમાં પણ અંદરોઅંદર ખટપટ હોવાનું મનાઈ રહ્યું છે.

ગુજરાત રાજ્યના સૌથી મોટા નેતાઓ વચ્ચે સંકલન ઓછું થઇ ગયું હોવાનું સૂત્રો દ્વારા દાવો કરવામા આવ્યો છે. બહુ ચર્ચા છે કે ભાજપ સંગઠન સરકારના સપોર્ટ નથી કરી રહી.

ગાંધીનગરમાં ભાજપના નેતાઓમાં મુદ્દે ભારે અંસમજસ હોવાનું પણ સામે આવ્યું છે. આટલું જ નહીં ભાજપ સંગઠન હવે સોશિયલ મીડિયામાં પણ.

ભાજપ સંગઠન દ્વારા સરકારને સપોર્ટ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરમાં નેતાઓમાં ચર્ચા છે કે રાજ્યમાં ભાજપ સંગઠન પોતાની મનમાની કરી રહ્યું છે.

હવે તો ભાજપ દ્વારા મુખ્યમંત્રી રૂપાણી ના ટ્વીટ હેન્ડલ પર નથી જોવા મળતા આટલું જ નહિ મુખ્યમંત્રી ના ટ્વીટ ને લાઈક કે રીટ્વીટ પણ નથી કરવામાં આવતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા વચ્ચે વિખવાદ હોવાની ચર્ચા તેજ, જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*