નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ખેડૂત વિરોધી બોલવું પડ્યું ભારે! પંજાબના ખેડૂતોએ કર્યુ આ કાર્ય

Published on: 9:52 pm, Mon, 4 January 21

કેન્દ્ર સરકારના નવા નવા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ ખેડૂત આંદોલન કારીઓ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની બોર્ડર પર વિરોધ કરી રહા છે. ખેડૂતો આંદોલનની આ પરિસ્થિતિ ને લઈને ભાજપ ના નેતાઓ દ્વારા વિપક્ષને દોષી માનવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના એક નિવેદન નો ખેડૂતોએ ખુલ્લો વિરોધ કર્યો છે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અનુ બે દિગ્ગજ નેતા પર ખેડૂતો દ્વારા માનહાનિ નો દાવો કરવા નોટિસ ફટકારવામાં આવતા દેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના ખેડૂતો જ્યારે 42 દિવસથી સિંધુ દિલ્લી બોર્ડર પર કૃષિ કાયદાને લઈને વિરોધ કરી રહ્યા છે.

ત્યારે આ સમયે નાયબ મુખ્યમંત્રી અને અન્ય બે દિગ્ગજ નેતા દ્વારા ખેડૂતો વિશે બોલવામાં આવતા ખેડૂતો દ્વારા માનહાનિ નો દાવો કરવા નોટિસ ફટકારવામાં આવી છે.જલંધર ના રમણીક સિંઘ રંધાવા દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય બે દિગ્ગજ નેતાને.

એન્ટી નેશનલ એલીમેન્ટસ દ્વારા ખેડૂત આંદોલન માં ફન્ડિંગ કરી રહ્યુ છે. નેતાઓ દ્વારા આંતકવાદી છે, ખાલિસ્તાની છે, જાતિવાદી છે, પ્રો ચાઇના ના લોકો આમા સામેલ છે અને ખેડૂતોને પિઝા અને પકોડા મફતમાં મળી રહ્યા છે.નીતિન પટેલ ખેડૂતો માટે એન્ટી નેશનલ એલિમેન્ટસ ફંડિંગ કરતા

હોવાનું નિવેદન આપ્યું હતું અને આમ આદમી પાર્ટી ખેડૂતોને કાનૂની માર્ગદર્શન આપી કરાવ્યો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ નીતિન પટેલનો આ મામલે વિડિયો પણ જાહેર કર્યો છે.નાયબ મુખ્યમંત્રી અને અન્ય બે દિગ્ગજ નેતા અને ખેડૂત વિશે અલગ-અલગ ટિપ્પણી કરવા.

મામલે પંજાબના ખેડૂતોએ તેમની વિરુદ્ધ માનહાનિનો દાવો કરવા નોટિસ ફટકારી છે આ મામલો બહાર આવતા સમગ્ર દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!