ઘોર કળિયુગ..! ઓપરેશન કરવાના બહાને મહિલાના શરીરમાંથી એવી વસ્તુ બહાર કાઢી લીધી કે, સાંભળીને તમે પણ હચમચી જશો…

Published on: 1:06 pm, Sun, 5 February 23

વિચાર્યું પણ ન હોય એવી ઘટના બનતી હોય છે જે જાણીને તમે પણ આશ્રર્ય થઈ જશો અત્યારે વાત જાણે એમ છે કે સારવારના નામ પર કિડની નીકાળી ભાગી ગયો ડોક્ટર અને પછી પતિએ કહ્યું એવું કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ડોક્ટર પાસે સારવાર કરાવવા માટે જ્યારે સૌ કોઈ જતા હોય છે તો ડોક્ટર પર વિશ્વાસ રાખતા હોય છે. આ જ કારણ છે કે માણસ આંખો મીચીને તેમની સામે બધી સમસ્યાઓ પણ કહી દેતા હોય છે.

તો ઘણીવાર ડોક્ટરો પણ પેશન્ટનો વિશ્વાસ તોડી નાખતા હોય છે. એવી જ કંઈક ઘટના આપણી સમક્ષ સામે આવી છે જેમાં એક મહિલાની બંને કિડની કથિત રીતે એક ડોક્ટરે ચોરી લીધી. સમગ્ર ઘટનાની જાણ મહિલા ને થતા મહિલા ચિંતામાં મુકાઈ ગઈ કે તેનું જીવન આગળ કેવી રીતે વધશે ત્યારે જાણવા મળ્યા અનુસાર મહિલા ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલ ગઈ હતી.

ત્યારે જેમ તેનો હોશ આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની બંને કિડનીઓ ચોરાઈ ગઈ છે. આવી હાલતમાં ત્રણ બાળકો સાથે છોડી તેનો પતિ પણ ફરાર થઈ ગયો છે અને આ મામલો ખૂબ જ અજીબો ગરીબ છે. હાલ તો આ મામલામાં મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને મોતના દિવસો ગણી રહી છે.

આ સમગ્ર ઘટના બિહારના મુજફ્ફરપુર નીચે જ્યાં ની રહેવાસી સુનિતા ના ગર્ભાશયમાં ઇન્ફેક્શન હોવાના કારણે તેને છેલ્લે ત્રણ સપ્ટેમ્બર ના રોજ બરીયાપુર ચોક પાસેથી શુભાન્કાત ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ઓપરેશન બાદ ત્રણ લોકોએ પોતાને ડોક્ટર જણાવી મહિલાની કિડની નીકાળી ભાગી ગયા હોય એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ સમગ્ર હકીકત ઘટના વિશે જાણવા માટેનો તપાસનો દોર શરૂ કર્યો ત્યારે પોલીસે બાદમાં ક્લિનિક ના ડાયરેક્ટરની ધરપકડ કરી સુનીતાને હવે એસ.કે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. કેટલાક લોકો તેને કિડની ડોનેટ કરવા આગળ આવ્યા છે.

પણ કિડની મેચ ન થવાને કારણે તેની સારવાર થઈ શકતી નથી સુનિતા મજૂરી કરી તેનું ઘર ચલાવે છે માહિતી મળ્યા અનુસાર સુનિતાના પતિ અકલુ રામે પણ કિડની ડોનેટ કરવાની પહેલ કરી હતી. પરંતુ કિડની મેચ ન થઈ હોવાથી સુનીતા અને તેના પતિ વચ્ચે કોઈક ઝઘડો થતાં પતિ ત્રણ બાળકોને સુનિતા પાસે છોડી ફરાર થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો