અફઘાનીસ્તાનના કાબુલમાં જોવા મળ્યા ચારેય બાજુ મૃતદેહના- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

Published on: 4:44 pm, Fri, 27 August 21

અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર થયેલી ઘટનામાં અત્યાર સુધીમાં 100થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર અમેરિકાના અધિકારીઓ અને અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 73 લોકોના મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ લોકો માંથી 60 અફઘાન અને 13 અમેરિકન સૈનિકો નો સમાવેશ થાય છે. ઉપરાંત આ સમગ્ર ઘટનામાં 28 તાલિબાનીઓ પણ મૃત્યુ પામ્યા છે. આ ઘટના આટલી ભયાનક હતી કે જેમાં ચારે બાજુ ગટરમાં મૃતદેહ પડેલા છે.

ઉપરાંત પાણી પર લાલ રંગનું થઈ ગયું છે. આ ઉપરાંત ઘરમાં પડેલા ઇજાગ્રસ્ત લોકો એકબીજાની મદદ કરતા તમને જોવા મળે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વિટર માં @BILALSARWARY પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો કાબુલ એરપોર્ટ પર થયેલી ઘટના પછી નો છે. આ ઘટનામાં ઘણા લોકોના સમગ્ર પરિવાર પામ્યા છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ ચારેબાજુ મૃતદેહનો ઢગલો થઈ ગયા છે.

હાલમાં અફઘાનિસ્તાન કાબુ એરપોર્ટ પર હાઈએલર્ટ કરી દેવામાં આવ્યું છે. મહિલાઓ અને બાળકો સહીત અનેક લોકો અફઘાનિસ્તાન છોડવા માટે ઉતાવળા બની રહ્યા છે.

મળતી માહિતી અનુસાર ગરમીના કારણે ઘણા લોકો સુધી ઊંડા પાણીમાં ઊભા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી અને ઘટના બન્યા બાદ પાણીમાં ચારેબાજુ મૃતદેહ પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!