આજે આપણે વાત કરીશું કે જેમાં દસ વર્ષ પહેલા કિડનેપ થયેલી છોકરી પરિવારને મળી તેના વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો વર્ષ 2013 જાન્યુઆરી નો મહિનો હતો કે ત્યારે 22 તારીખના રોજ એ સ્કૂલે જતી વખતે સાત વર્ષની બાળકીને એક કોઈએ કિડનેપ કરી લીધી હતી. ત્યારબાદ તેમના પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
એ પોલીસ વર્ષો સુધી એ બાળકીને શોધતા રહ્યા પરંતુ તે ન મળી. આ કિસ્સા વિશે વિસ્તૃતમાં કહીશ તો મુંબઈની ઘટના છે કે જ્યાં સાત વર્ષની પૂજા ગવડા 22 જાન્યુઆરી 2013 ના રોજ તેના ભાઈની સાથે સ્કૂલે જતી હતી. તે દરમિયાન તેને કોઈએ કિડનેપ કરી લીધી હતી.તેમના પરિવાર દ્વારા આ પોલીસ ફરિયાદ પણ નોંધાવી.
ત્યારે વાત જાણે એમ હતી કે આરોપી ડીસજાને ડર હતો કે જો બાળકીને બધા શોધી લેશે તો તે અને તેની પત્ની બંને મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી તે બંને પૂજાને કર્ણાટક રાજચુરમાં એક હોસ્ટેલમાં મોકલી દીધી. એવામાં જ 2016 માં ડીસુઝા અને સોની ના ઘરે બાળકનો જન્મ થયો હતો.
એ દરમિયાન બે બાળકોનો ખર્ચ ઉઠાવવા માટે તેઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા ત્યારે ફરી એ ડીસુજાયે પૂજાને કર્ણાટકથી પરત બોલાવી અને તેને પૂજા સાથે બેબીસિટિંગની નોકરી કરાવવા લાગ્યા.એવામાં જ એ પૂજાને ખ્યાલ આવ્યો કે આ તેના અસલી માતા-પિતા નથી .
ધીમે ધીમે એ પૂજાય એ આર્ટીકલ્સમાં જોયું તો તેની તસવીર જોયા પછી તેને બધું જ યાદ આવી ગયું હતું અને તેને તેનું ઘર પણ યાદ આવી ગયું.એવામાં જ પૂજાને મિસિંગ પોર્ટ્સમાંથી પાંચ ફોન નંબર પણ મળી આવ્યા. એવા તેણે પડુશમાં રહેતા રફીક નો જ નંબર લીધો અને પરિવારમાં ફોન કર્યો ત્યારે રફી કે સ્ક્રીન શોર્ટ લઈને પૂજાની માતા અને અંકલને બતાવ્યા ત્યારે તેનો પરિવાર ખૂબ ખુશ થઈ ગયો હતો.
પૂજાના પરિવારે પૂજા જે કામ કરતી હતી તે જગ્યાનું સરનામું લીધું અને બધી માહિતી ભેગી કરી પોલીસ સાથે એ પરિવાર ત્યાં પહોંચી ત્યારે પૂજા જે બાળકનું બેપીસિટર ની નોકરી કરતી હતી. તે ફરવાના બહાને ફ્લેટની નીચે આવી હતી એવામાં જ તેની માતા 9 વર્ષ પછી તેની દીકરી પૂજા ને મળી ત્યારે તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment