દીકરીએ પાંચમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, જાણો શા માટે આ પગલું ભર્યું – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટુંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતી એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલી યુવતીના પિતાએ જણાવ્યું કે, દીકરી ડિપ્રેશનમાં કામ કરતી હતી અને તેને ખૂબ જ કામ હતું.

સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાનો આરોપ છે કે, દીકરીના અધિકારીઓ તેને વધુ પડતું કામ આપતા હતા, જે કામ કરવા મારી દીકરી અસમર્થ હતી. આટલું જ નહીં પરંતુ અધિકારીઓ દીકરીને નોકરી પરથી કાઢી મૂકશે તેવી ધમકીઓ પણ આપી રહ્યા હતા. જેના કારણે મારી દીકરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ડિપ્રેશનમાં રહેતી હતી.

ડિપ્રેશનના કારણે આજે તેને આ પગલું ભરી લીધું છે. આ ઘટના ભોપાલમાં બની હતી. સોમવારના રોજ સવારે 27 વર્ષ રીના શર્મા નામની યુવતીએ પાંચમા મળેથી મૃત્યુની છલાંગ લગાવી હતી. આ ઘટના બની ત્યારે વિનાની માતા પણ ઘરે જ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ રીના અને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ત્યાં મંગળવારના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. રીના મધ્યપ્રદેશ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજર તરીકે કામ કરતી હતી. રીના નામ મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. પરિવારના લોકો મૃત દેહને ગ્વાલિયર લઈ ગયા હતા. ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. રીના શર્માના પિતાનું કહેવું છે કે, તેમની દીકરીઓ ઘણું કામ કરે છે. તેમના અધિકારીઓ તેમને ખૂબ જ કામ આપતા હતા.

જે કામ કરવા મારી દીકરી અસમર્થ હતી. અને અધિકારીઓ મારી દીકરીને નોકરીમાંથી કાઢી નાખવાની પણ ધમકીઓ આપતા હતા. જેના કારણે મારી દીકરીએ ડિપ્રેશનમાં આવીને હા પગલું ભર્યું છે. હાલમાં આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. દીકરી ના પિતા નું કેવું છે કે આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*