પિતાનો બાટલો ફાટી ગયો : આ બાળકે ફૂટબોલ રમતી વખતે પિતા સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 6:03 pm, Mon, 11 April 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં બાળકોની મસ્તીના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી વખત બાળકોની અમુક મસ્તી બીજા પર ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પુત્ર અને તેના પિતાનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીકરો પોતાના પિતા સાથે કંઈક એવું કરે છે.

જેને જોઇને તમે પણ ખડખડાટ હસવા લાગશો. બાળકની આ હરક્તથી પિતાનો બાટલો ફાટી જાય છે. હાલમાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો. એક પિતા એક ખૂણામાં બેસીને પોતાનું કામ કરી રહ્યા હોય છે. ત્યારે પિતાની સામે ઊભેલો બાળક ફૂટબોલની સામે ઊભો રહીને કસરત કરતો દેખાઇ રહ્યો છે.

ત્યાર બાદ બાળક ફૂટબોલને એક જબરદસ્ત કિક લગાવે છે. અને ફૂટબોલ સીધો પિતાના મોઢા પર જાય છે. ત્યારબાદ તરત જ ત્યાંથી ભાગી જાય છે. મોઢા પર ફૂટબોલ વાગતા પિતાનો બાટલો ફાટી જાય છે અને તે બાળકને પકડવા તેની પાછળ દોડે છે.

 

View this post on Instagram

 

A post shared by People are awesome? (@its_awesome_7)

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ રમુજી વિડીયો જોઈને લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં its_awesome_7 નામના યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!