દાદાની કૃપા અપરંપાર : હનુમાન દાદાના આ મંદિરે આ વસ્તુ કરવાથી દર્શને આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે…

Published on: 6:33 pm, Fri, 29 April 22

કષ્ટભંજન હનુમાન દાદા એ તો અમર દેવ છે. તેનું નામ લેતાની સાથે જ બધા જ દુઃખ દૂર થાય છે. અને મનોકામના પણ પૂર્ણ થાય છે. એવામાં આજે અમે તમને એક હનુમાનજીના મંદિર વિશે જણાવીશું જે કિલાડમાં આવેલું છે. અને ત્યાં સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ છે. તે આવવા માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે.

અહીં મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ શીલા સ્વરૂપ બિરાજમાન નજરે પડે છે.અને અહીં આવતા હજારો લોકોની સમસ્યાઓ અને દુઃખ દૂર થાય છે. દાદાના દર્શન માત્રથી તમામની મનોકામના પણ પૂર્ણ થાય છે. ત્યારે અહીં કહેવાય છે કે દાદાના દર્શન માત્રથી લોકોની મનોકામના પૂર્ણ થઈ જાય છે.

ત્યારે અહીં હજારો લોકો દર્શન માટે આવતાં હોય છે. કહેવાય છે કે આ મંદિરમાં ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રીફળ ચઢાવે છે. અને તેમની મનોકામના પૂર્ણ થાય એટલે આ મંદિરે આવીને શ્રીફળ હનુમાન દાદાને ચઢાવવામાં આવે છે. અહીં હનુમાનદાદા શીલા સ્વરૂપ બિરાજમાન થયા હતા.

અને આ જગ્યાનું મહત્વ ત્યારથી ખૂબ જ વધી ગયું છે. અને હજારોની સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવે છે અને માનતા પૂર્ણ કરે છે. જાણવા મળ્યું છે કે અહીં હનુમાનદાદા ખુલ્લા આકાશ નીચે બિરાજમાન થયા છે.અને અહીં મંગળવાર અને શનિવાર ના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

ત્યારે અહીં મંદિરની બાજુમાં એક નદી આવેલી છે કે જ્યાં ચોમાસામાં આ નદી એક વાર તો દાદાને સ્નાન કરવા માટે આવે જ છે. અને આ જગ્યાનુ મહત્વ ખૂબ જ વધ્યું છે. દાદાને સ્નાન કરાવીને આ નદીનું પાણી ખૂબ જ ઊંડો જતું રહે છે અને કહી શકાય કે આ એક ચમત્કાર જ હોઈ શકે.

એટલું જ નહીં પરંતુ હનુમાન દાદાને શ્રીફળ ચઢાવીને દાદા પાસે મનોકામનાઓ માંગે છે. અને ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે. તેથી જ તો હનુમાનદાદાને કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દાદાની કૃપા અપરંપાર : હનુમાન દાદાના આ મંદિરે આ વસ્તુ કરવાથી દર્શને આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે…"

Leave a comment

Your email address will not be published.


*