અંબાણી પરિવારના પાડોશી પાસે છે સંપત્તિનો ખજાનો, હાલમાં ખરીદ્યો 500 કરોડનો બંગલો – જાણો કોણ છે

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતની રાજધાની મુંબઈમાં દરેક લોકો પોતાના સપનાઓને પૂરા કરે માટે આવતા હોય છે આ કારણથી જ તેને સપનાનું શહેર અથવા માયાનગરી તરીકે ઓળખવામાં આવે છે માત્ર એટલું જ નહીં પરંતુ મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ અભિનેતા અભિનેત્રીઓ દેશના સર્વશ્રેષ્ઠ બિઝનેસમેન રાજકારણ રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ વસવાટ કરતા હોય છે. આ સાથે મુંબઈમાં દરેક ચીજ વસ્તુથી માંડી ઘર ગાડી ની કિંમતો પણ લાખો કરોડો અને અબજો રૂપિયામાં જોવામાં આવે છે. હાલમાં જ અનિલ અંબાણીના પાડોશમાં રહેતા વ્યક્તિના સંપત્તિની ચર્ચાઓ ચારે તરફ ચાલી રહી છે.