રડતા રડતા આ બાળકે કંઈક એવી વસ્તુ માંગી કે, માં-બાપે સપનામાં પણ નહીં વિચાર્યું હોય…જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:35 pm, Sat, 3 December 22

સોશિયલ મીડિયા ઉપર નાના બાળકોના ઘણા અવારનવાર થતા હોય છે. ત્યારે હાલમાં એક નાનકડા એવા બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળક રમકડા અથવા તો ખાવા પીવાની વસ્તુ માગવાની એક એવી વસ્તુ પોતાના પપ્પા પાસે માંગે છે કે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આજના જમાના નાના નાના બાળકોને રમતગમત કરતા મોબાઈલ અને ટીવીની વધારે પડતી લત લાગી ગઈ છે. જેના કારણે કોઈ દિવસ ન સાંભળેલી ઘટનાઓ પર હવે બનવા લાગી છે. ત્યારે હાલમાં વાયરલ થયેલો વિડિયો એક નાનકડા એવા બાળકોનો છે. જેમાં બાળક રડતો જોવા મળી રહ્યો છે અને પોતાના પિતા પાસે દારૂ માગી રહ્યો છે.

જ્યારે બાળક દારૂની માંગણી કરે છે ત્યારે તેના પિતા અને તેની માતા ચોકી જાય છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડો એવો બાળક રડી રહ્યો છે. ત્યારે બાળકના પિતા તેને પૂછી રહ્યા છે કે તારે શું જોતું છે..?

ત્યારે બાળક રડતો રડતો જવાબ આપે છે કે થોડુંક દારૂ પીવું છે. ફરી એક વખત પિતા બાળકને પૂછે છે કે ત્યારે શું જોતું છે. ત્યારે બાળક રડતા રડતા જવાબ આપે છે કે થોડુક દારૂ જોતું છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘણા લોકોને આ વિડીયો રમુજી લાગી રહ્યો છે.

પરંતુ ખૂબ જ નાની ઉંમરે દારૂ માંગતા બાળકને જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. વાયરલ થઈ રહેલો આ નાનકડા બાળકનો વિડીયો @Gulzar_sahab નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અથવા તો ઘણા લોકો બાળકના માતા-પિતા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે કે એટલી નાની ઉંમરે બાળકે દારૂ શા માટે માગ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રડતા રડતા આ બાળકે કંઈક એવી વસ્તુ માંગી કે, માં-બાપે સપનામાં પણ નહીં વિચાર્યું હોય…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*