કપાસના ભાવમાં ભારે તેજી, કપાસ નો સૌથી ઊંચો ભાવ સૌરાષ્ટ્રના આ શહેરમાં, જાણો આજનો કપાસનો ભાવ

ભારતમાં કપાસના ટેકાના ભાવથી ખરીદી નો મુદ્દો હાલ ખેડૂતોના આંદોલનને કારણે ચર્ચાસ્પદ છે. સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ છેલ્લા દોઢ મહિનાથી કપાસના ટેકાના ભાવથી ખરીદી પણ બંધ કરી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રૂ ની વધુ નિકાસ માટે વાટાઘાટો ચાલુ છે અને આગામી દિવસોમાં વધારે નિકાસ થાય તેવી ધારણા છે.

રૂ ના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5825 રૂપિયા છે જેની તુલનાએ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 6400 થી 6500 સુધીના ભાવ મળી રહ્યા છે પરિણામે ટેકાના ભાવથી ખરીદી બંધ છે.

કપાસની નિકાસ અંગે સૂત્રો જણાવ્યા મુજબ દેશમાંથી 45 લાખ રાખડીના વેપારીઓએ થઈ ચૂક્યા છે અને હજી નવી સીઝન ને છ મહિના બાકી છે,ભારતીય હાલ ભાવ વ્યાજબી છે અને માંગ પણ સારી છે.

કપાસના ભાવ ની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ સૌરાષ્ટ્રના બોટાદ 1355 નોંધાયો હતો. બીજા શહેરમાં કપાસ ની ભાવની વાત કરીએ તો જસદણમાં 1130 થી 1275, મહુવામાં 845 થી 1190.

ભાવનગરમાં 1078 થી 1234, બાબરામાં 1040 થી 1275, વિસાવદરમાં 954 થી 1132, માણાવદરમાં 600 થી 1130, પાલીતાણા માં 1000 થી 1150, બોટાદમાં 1070 થી 1355 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*