ખેડૂતો માટે ખુશી ના સમાચાર, કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ,જાણો કપાસના બજાર ભાવ

Published on: 2:16 pm, Fri, 21 January 22

થોડાક દિવસો થી ખેડૂત માટે ખુશી ના સમાચાર સામે આવતા હોય છે કારણે કે હાલમાં ખેડૂતો ને મોંઘવારી ના સમયમાં કપાસ ના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે.સૌરાષ્ટ્ર માં એકદમ સારી કવોલિટી ના કપાસના ભાવ 2000 ને પાર બોલાઇ રહા છે.

જીન પહોંચ સારી કવોલિટી ના કપાસના ભાવ વધીને 2050 થી 2060 થયા હતા.હજુ પણ ખેડૂતોના ખેતર માં કપાસ ઊભો છે અને તે કપાસ જાન્યુઆરી થી ફેબ્રુઆરી મહિનામાં બજાર માં આવશે ત્યારે આવક નું દબાણ વધવાનું છે.

કપાસ ના ભાવ ની વાત કરવામાં આવે તો ગયા સોમવાર મુજબ જામનગર માં 1500 થી 1960,અમરેલી માં 1305 થી 2004,સાવરકુંડલા માં 1415 થી 2000,

રાજકોટ માં 1480 થી 1985,જસદણ માં 1500 થી 1970,હળવદ માં 1550 થી 1970,મહુવા માં 1000 થી 1992 જોવા મળ્યો હતો.

ગોંડલ માં 1001 થી 2031,બાબરા માં 1555 થી 2045,મોરબી માં 1451 થી 1973,જેતપુર માં 1281 થી 2011,વિસાવદર માં 1564 થી 1966,કાલાવડ 1100 થી 2003 જોવા મળ્યો હતો.બોટાદ માં 1300 થી 2010,વાંકાનેર માં 1050 થી 2006,ભાવનગર માં 1000 થી 2021 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!