કપાસના ભાવમાં થયો મોટો ઉછાળ, જાણો રાજ્યની અલગ-અલગ માર્કેટ યાર્ડના કપાસના ભાવ…

Published on: 7:01 pm, Tue, 1 February 22

રાજ્યમાં ખેડૂતોને કપાસના ઊંચા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જામનગરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1500 રૂપિયાથી લઈને 2050 રૂપિયા સુધી પહોંચ્યો છે. અમરેલીની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1451 રૂપિયાથી લઈને 2081 રૂપિયા સુધી પહોંચ્યો છે.

જામનગરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1500 રૂપિયાથી લઈને 2050 રૂપિયા સુધી પહોંચ્યો છે. સાવરકુંડલા ની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1600રૂપિયાથી લઈને 2100રૂપિયા સુધી પહોંચ્યો છે.

રાજકોટ ની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1835રૂપિયાથી લઈને 2060રૂપિયા સુધી પહોંચ્યો છે. જસદણની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1550રૂપિયાથી લઈને 2040રૂપિયા સુધી પહોંચ્યો છે. હળવદની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1601રૂપિયાથી લઈને 2001રૂપિયા સુધી પહોંચ્યો છે.

ગોંડલની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1111રૂપિયાથી લઈને 2096રૂપિયા સુધી પહોંચ્યો છે. બાબરાની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1630રૂપિયાથી લઈને 2080રૂપિયા સુધી પહોંચ્યો છે. મોરબીની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1401રૂપિયાથી લઈને 2021રૂપિયા સુધી પહોંચ્યો છે.

જેતપુરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1631રૂપિયાથી લઈને 2111રૂપિયા સુધી પહોંચ્યો છે. મહુવાની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 700રૂપિયાથી લઈને 2001રૂપિયા સુધી પહોંચ્યો છે. જામજોધપુરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1800રૂપિયાથી લઈને 2065રૂપિયા સુધી પહોંચ્યો છે.

બોટાદની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1472રૂપિયાથી લઈને 2111રૂપિયા સુધી પહોંચ્યો છે. ભાવનગરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1000રૂપિયાથી લઈને 2051રૂપિયા સુધી પહોંચ્યો છે. વાંકાનેરની માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 1080રૂપિયાથી લઈને 2033રૂપિયા સુધી પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કપાસના ભાવમાં થયો મોટો ઉછાળ, જાણો રાજ્યની અલગ-અલગ માર્કેટ યાર્ડના કપાસના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*