સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડ માં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ

Published on: 11:09 am, Wed, 15 December 21

અમરેલી APMC માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.આ માર્કેટયાર્ડ માં કપાસ 9000 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 8875 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 8375રૂપિયા છે.

અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 9000 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8400 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2395 રૂપિયા અને સરેરાશ ભાવ 2130 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2075 રૂપિયા અને સરેરાશ ભાવ 2040 રૂપિયા નોંધાયો છે.

જામનગર માં ઘઉં નો મહત્તમ 2030 રૂપિયા અને સરેરાશ ભાવ 1885 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2005 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા છે.ખેડા માં બાજરાનો મહત્તમ ભાવ 1875 રૂપિયા અને સરેરાશ ભાવ 1812 રૂપિયા છે.

રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2110 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે.રાજકોટ જસદણ માં જુવાર નો મહત્તમ ભાવ 2180 રૂપિયા અને સરેરાશ ભાવ 2125 રૂપિયા છે.

રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 2950 રૂપિયા અને સરેરાશ ભાવ 2055 રૂપિયા છે.પોરબંદર માં જુવાર નો મહત્તમ ભાવ 2225 રૂપિયા અને સરેરાશ ભાવ 2025 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડ માં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*