સૌરાષ્ટ્ર ની આ જાણીતી માર્કેટયાર્ડ મા કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો અલગ અલગ પાકના ભાવ

Published on: 10:34 am, Fri, 7 January 22

સૌરાષ્ટ્ર ના રાજકોટ ની APMC માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.આ માર્કેટયાર્ડ માં કપાસ 10260 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.અમરેલી માં કપાસનો મહત્તમ ભાવ 10100 રૂપિયા છે.અમરેલીમાં કપાસનો સરેરાશ ભાવ 9175 રૂપિયા છે.

અમરેલી સાવરકુંડલા માં કપાસનો મહત્તમ ભાવ 10125 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8563 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2075 રૂપિયા અને સરેરાશ ભાવ 1965 રૂપિયા નોંધાયો છે.

રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2140 રૂપિયા અને સરેરાશ ભાવ 2085 રૂપિયા નોંધાયો છે.પાટણ માં ઘઉં નો મહત્તમ 2070 રૂપિયા અને સરેરાશ ભાવ 1985 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2095 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા છે.દહેગામ માં બાજરાનો મહત્તમ ભાવ 2020 રૂપિયા અને સરેરાશ ભાવ 1922 રૂપિયા છે.

રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2100 રૂપિયા અને સરેરાશ ભાવ 1900 રૂપિયા નોંધાયો છે.રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 2875 રૂપિયા અને સરેરાશ ભાવ 2105 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્ર ની આ જાણીતી માર્કેટયાર્ડ મા કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો અલગ અલગ પાકના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*