ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કપાસની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે કપાસના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઘણી માર્કેટયાર્ડમાં કપાસના ઊંચા ભાવ 1250 થી પણ વધારે જોવા મળી રહા છે.
આજે ઘણી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1300 થી પણ વધુ જોવા મળ્યા હતા જેમાં લાલપુર માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 1515 રૂપિયા જોવા મળ્યા છે.રાજકોટ માં કપાસનો ભાવ 1051 થી 1228.
ધંધુકામાં 1096 થી 1251,ગઢડા માં 1050 થી 1261,તળાજા માં 985 થી 1201,માણાવદર 751 થી 1241,ધોરાજી માં 1016 થી 1200, વિછીયા માં 1000 થી 1220,લાલપુર 1000 થી 1515.
કડી માં 970 થી 1300,માણસા માં 1000 થી 1258 જોવા મળ્યો હતો.પાટણ માં 1050 થી 1270,થરા 1073 થી 1252,તલોદ માં 1000 થી 1229,સિદ્ધપુર 1001 થી 1310.
મહુવા 950 થી 1225,ગોંડલ માં 1001 થી 1219,કાલાવડ માં 1000 થી 1251,જામજોધપુર 1005 થી 1225,જામનગર માં 1050 થી 1228.
બાબરા માં 1030 થી 1260,જેતપુર માં 1021 થી 1261,વિરમગામ માં 964 થી 1138,દિયોદર માં 980 થી 1161,ધનસુરા 1000 થી 1155 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment