કોરોના ના કેસો વધતા એક્શન પ્લાન થયો તૈયાર,હવે થી માસ્ક વગર નીકળ્યા તો થશે આટલો મોટો દંડ

દેશ અને દુનિયાને હચમચાવી દેનારી ઘાતક કોરોના મહામારીએ હવે ફરી માથું ઊંચકી રહી છે.તેમાં પણ કોરોનાવાયરસ નો નવો ખતરનાક વાયરસ ઓમિક્રોન ભયાનક ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં લોકોએ ફરી એક વખત માસ્ક પેરવાના નિયમોનો કડક પણે અમલ કરવો પડશે.

બહાર નીકળતી વખતે જો પહેલા માસ્ક નહિ પેરો તો દંડ સ્વરૂપે 1000 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.આમ માસ્ક નહીં પહેરવાનું આર્થિક અને આરોગ્ય એમ બંને દૃષ્ટિએ મોંઘુ પડશે.

લોકો ફરીથી માસ્ક પહેરતા થાય અને કોરોના માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન થાય તે માટે પોલીસ સ્ટેશન રોડ પર આવી ગઈ છે.

દિવાળી સહિતના તહેવારો માં બજારો માં થયેલી ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સ અભાવ તેમજ માસ્ક નહિ પહેરવાની બેદરકારીથી કોરોના ના કેસો વધ્યા હતા જ્યારે હવે ઓમિક્રોન વેરીઅન્ટ ના કારણે કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોના ફરી એકવાર પગ પેસારો કરી રહ્યો છે. હવેથી નિયમિતપણે માસ્ક વિના ના લોકોને દંડ ફટકારવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*