કોરોના ની વેક્સિન પર લાગશે આટલો ટેક્સ જ્યારે બ્લેક ફંગસની દવા પરનો ટેક્સ ફ્રી, જાણો વિગતે.

આજે દેશમાં GST COUNCIL ની 44 ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય મંત્રી નિર્મલા સીતારમ હાજર રહ્યા હતા બેઠક બાદ આ બેઠકમાં નિર્ણય લેવાયો તે તમામ વાતની ચર્ચા નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. આ બેઠકમાં એમ્બ્યુલસ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો.

એમ્બ્યુલસ પર 12% GST દર કરવામાં આવી અને ટેમ્પરેચર ચેકિંગ ઇક્વિમેન્ટસ્ માટે GST નો દર 5 ટકા કરી દેવામાં આવ્યો છે. જીએસટી નો આદર સપ્ટેમ્બર 2021 સુધી દેશમાં લાગુ રહેશે.

નાણામંત્રી જણાવ્યું કે અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ પર 28% GST દર વસુલવામાં આવતો હતો પરંતુ તેમાં ઘટાડો કરીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે.

આ તમામ ટેક્સમાં ઘટાડો કર્યો જેમાં ઓક્સીમીટર પર 12 ટકાથી ઘટાડો કરીને 5 ટકા સુધી કરી દેવામાં આવ્યો. વેન્ટિલેટર પર 12% જી.એસ.ટી દર ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી.

રેમડેસિવિર પર 12% જી.એસ.ટી તો તેનો ઘટાડો કરીને 5 ટકા કરી દેવામાં આવ્યું. મેડિરલ ગ્રાન્ટ ઓક્સિજન પર 12 ટકા ઘટાડીને 5 ટકા કર્યો. Bipapa મશીન ટેકસ 12 ટકાથી 5 ટકા કરવામાં આવ્યું. પલ્સ ઓક્સીમીટર 12 ટકાથી 5 ટકા કરવામાં આવ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*