વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, આ નેતા આપી શકે છે રાજીનામું…

દેશની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ અને તમામ પક્ષો વચ્ચે ખૂબ જ મોટી હલચલ શરૂ થઇ ગઇ છે. તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જીતીન વરસાદ બાદ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે.

કોંગ્રેસના નેતા જીતિન પ્રસાદ ભાજપમાં ગયા બાદ તેની પાછળ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકશે છે. અને કોંગ્રેસ પાટીદારો આ નેતાને રોકવા માટે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક નેતાઓ ‘આયા રામ ગયા રામ’ એટલે કે પક્ષ ફેરબદલી કરતા રહે છે.

જીતીન પ્રસાદ બાદ કોંગ્રેસમાંથી રાયબલેરી ના ધારાસભ્ય અદિતી સિંહ અને હરિચંદ્ર પુરાના એમ.એલ.એ રાકેશ સિંહ નો આ બંને નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જો વિધાનસભાની ચૂંટણી પહેલા આમ જ કોંગ્રેસમાંથી પક્ષ બદલો થતો રહે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ નુકસાની છે

કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને પોતાના સંગઠનને મજબૂત કરવાના કાર્ય કરવા જોઈએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત કરવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*