પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ ના રોજ ગુજરાતમાં સાબરમતી ખાતે દાંડી યાત્રાને લઈને આવવાના હતા. તેવામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા એક ટ્વીટ કરીને આ બાબત પર ટ્વિટ કર્યું. તેમને કહ્યું કે ૧૨ માર્ચના રોડ દાંડી યાત્રા કરીને બાપુએ અંગ્રેજોના અન્યાય સામે સત્યાગ્રહ સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
અને કોઈપણ અંગ્રેજો આ યાત્રાની રોકી શક્યા ન હતા પરંતુ તેમને કહ્યું ભાજપ સરકાર આજે કોંગ્રેસની નિશિત યાત્રા રોકીને અને કોંગ્રેસના નેતાઓ નજરકેદ કરી ને લોકતંત્રની કેદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ભાજપ ની જેમ કોંગ્રેસની દાંડીકૂચની ઉજવણી ની મંજૂરી ન મળતા કોંગ્રેસના તમામ નેતાઓ જોશમાં કરાયા હતા અને રાજ્યપાલને પણ ખખડાવી નાખ્યા હતા.કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને દાંડીકૂચ ઉજવણી યાત્રાની મંજૂરી લેવા માટે પત્ર લખ્યો હતો.
કોંગ્રેસે પત્રમાં લખ્યું હતું કે કોચબર આશ્રમથી તેઓ દાંડી સુધી ટ્રેક્ટર યાત્રા કાઢવા ઈચ્છે છે આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ 81 ટ્રેક્ટર સાથે સત્યાગ્રહ ખેડૂત સત્યાગ્રહ યાત્રા માટે તૈયારી કરી રહ્યા હતા.
પરંતુ તેમને યાત્રા કરવાની મંજુરી ન મળે.કોંગ્રેસ આ યાત્રા કાઢીને નવા 3 કૃષિ કાયદાનો વિરોધ માટે કોંગ્રેસ દાંડી કૂચ રૂટ પર ટ્રેક્ટર યાત્રા કાઢીને ખેડૂતોની સમસ્યાના આપવામાં આવતું હતું.
પોલીસે કોંગ્રેસના કાર્યક્રમોને મંજુરી ન આપતા કોંગ્રેસે પ્રદેશના રાજ્યપાલ પણ પત્ર લખ્યો પરંતુ રાજ્યપાલ મંજૂરી ના આપતા કોંગ્રેસ તમામ આયોજન પર પાણી ફરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment