લાઈટના સબસ્ટેશન પર ચડીને એક યુવકે એવું પગલું ભર્યું કે, હિમ્મતવાળા લોકો જ વિડિયો જોજો – જુઓ વાયરલ વિડિયો…

Published on: 5:17 pm, Thu, 10 November 22

તમે સોશિયલ મીડિયામાં ઘણી એવી વિચિત્ર ઘટનાના વિડીયો જોયા હશે. જે જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ ગયા હશે અથવા તો તમારો પણ શ્વાસ અધ્ધર થઈ ગયો હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવી છે તો ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક યુવક લાઈટના સબસ્ટેશન ચડીને કંઈક એવું પગલું ભરે છે કે ત્યાં ઉભેલા તમામ લોકો ધ્રુજે ઉઠ્યા હતા.

યુવક સબસ્ટેશન પર ચડીને હજારો વોલ્ટના તારને અડી લે છે. જેના કારણે તે ઘટના સ્થળે જ ઢળે પડે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક લાઈટના સબસ્ટેશન ઉપર ઉભેલો જોવા મળી રહ્યો છે.

ત્યાં આસપાસ કેટલાક લોકો ઉભેલા જોવા મળે છે અને તેઓ તેને નીચે ઉતારવા માટે સમજાવી રહ્યા છે. પરંતુ યુવક કોઈની વાત માનતો નથી. તે ત્યાં ઉભેલા તમામ લોકોની નજરની સામે હજારો વોલ્ટના તારને પકડી લે છે. જેના કારણે તે ત્યાં જ ચોંટી જાય છે અને એક ધડાકો થાય છે. થોડીક વાર બાદ તે સબસ્ટેશન ઉપરથી નીચે પડે છે.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. જ્યારે યુવક નીચે પડે છે ત્યારે કેટલાક લોકો તેની પાસે દોડી જાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ ઉપરાંત સબ સ્ટેશન પરથી નીચે પડેલા યુવક સાથે શું થયું તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હશે. મિત્રો થોડાક દિવસો પહેલા આવો જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવક ટ્રેનના ડબ્બા ઉપર ચડી ગયો હતો.

ત્યારબાદ તે યુવકે ટ્રેનની ઉપરથી પસાર થતા હજારો વોલ્ટનો ચાર અડી લે છે. આ ઘટનામાં યુવકને જોરદાર કરંટ લાગે છે અને તે ઘટના સ્થળે ઢળી પડે છે. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આવા સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લાઈટના સબસ્ટેશન પર ચડીને એક યુવકે એવું પગલું ભર્યું કે, હિમ્મતવાળા લોકો જ વિડિયો જોજો – જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*