સુરતમાં સીટી બસ ચાલકે બાઈક પર સવાર પિતા-પુત્રને લગાવવી જોરદાર ટક્કર… પિતાની નજર સામે દીકરાનું મોત…

સુરતમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતમાં સીટી બસની અડફેટેમાં આવતા બાઈક પર સવાર પિતા-પુત્ર અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતની ઘટનામાં પિતાની નજર સામે દીકરા નું મોત થયું હતું.

ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરતના બમરોલી વિસ્તારમાં આજરોજ વહેલી સવારે 120 ફૂટ રોડ પર એક સીટી બસ ચાલકે બાઈક પર સવાર પિતા-પુત્રને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પિતાની નજર સામે જ દીકરાનું ઘટના સ્થળે મુક્ત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મૃત્યુ પામેલા દીકરાનું નામ ગૌરવ રાજેશભાઈ બારડોલીયા હતું. રાજેશભાઈ વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ પોતાના દીકરા ગૌરવને શાળાએ મૂકવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બ્લુ સીટી હશે.

તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી અને ઘટનામાં રાજેશભાઈની નજરની સામે જ તેમના દીકરા ગૌરવનું મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સગા સંબંધીઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*