‘છોટા પેકેટ બડા ધમાકા’ નાની એવી બાળકીએ જબરદસ્ત એક્સપ્રેશન આપીને કર્યો એવો જોરદાર ડાન્સ કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 5:38 pm, Thu, 2 February 23

મિત્રો સોશિયલ મીડિયા પર તમે દરરોજ ઘણા અવારનવાર વાયરલ વિડીયો જોતા હશો. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઘણી વખત નાના નાના બાળકોના ક્યુટ ડાન્સના અને મસ્તીના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત નાના નાના બાળકોના ડાન્સના એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે પણ મંત્રમુગ્ધ થઈ જતા હોઈએ છીએ.

ત્યારે હાલમાં તેઓ જ એક નાનકડી એવી બાળકીનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બાળકીનો જબરદસ્ત ડાન્સ અને તેના ગજબ એક્સપ્રેસન જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાનકડી એવી બાળકી હરિયાણવી ગીત “બાલમ થાનેદાર ચલાવે જીપ્સી” પર જોરદાર ડાન્સ કરી રહી છે.

બાળકે ગીત પર ડાન્સ કરતી વખતે લિપ-સિંકિ પણ કરી રહી છે. સાથે ડાન્સ કરતી વખતે ખૂબ જ જોરદાર એક્સપ્રેશન આપણે છે. આટલી નાની ઉંમરમાં બાળકી ગીતનો અર્થ સમજી રહી છે અને તે મુજબ ડાન્સ પણ કરી રહી છે. આ નાનકડી એવી બાળકીનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાનકડી એવી બાળકી એકદમ ક્યુટ અંદાજમાં ખૂબ જ જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહે છે. નાનકડી એવી બાળકીનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર aapkidishu_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dishu Yadav (@aapkidishu_)

આ વિડીયો અત્યાર સુધીમાં બે મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત એક કલાકથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો બાળકીના જબરદસ્ત ડાન્સ વિશે કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો બાળકીના આ ડાન્સના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘છોટા પેકેટ બડા ધમાકા’ નાની એવી બાળકીએ જબરદસ્ત એક્સપ્રેશન આપીને કર્યો એવો જોરદાર ડાન્સ કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*