ચીન સરકારે જોયું તે પોતાના દેશમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે અને ઘરડા લોકો વધી રહ્યા છે. તે માટે યુવાનોની સંખ્યા ઘટે નહીં વધારવા માટે ચીન સરકારે હવે 2 નહીં પણ 3 બાળક પેદા કરવાની મંજૂરી આપી. ચીનની સરકારી સમાચાર મુજબ દેશમાં ઘરડા લોકોની સંખ્યા વધતી હતી એ માટે તેમને આ છૂટ આપી.
ચીનના કુલ વસ્તીમાંથી 82.4 કરોડ લોકોની ઉંમર 15 થી 59 વર્ષની છે. અને દેશમાં 60 વર્ષથી વધારે લોકોની સંખ્યા વધીને 26.4 કરોડ થઇ ગઇ છે.
2010ની તુલનામાં 15 થી 59 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા ઓછી છે. ચીને વિચાર્યું કે જો દેશમાં છું ઘરડાઓ ની સંખ્યા વધશે તો કામકાજ કરનાર લોકોની સંખ્યામાં ઘટાડો થશે.
1980 માં વસ્તી વધારો ને રોકવા માટે ચીને જન્મ સંબંધિ નિયમ લાગુ પડયો હતો. પરંતુ હવે ચીને આલીમ પરથી પોતાની કલમ હટાવી લીધી છે અને 2 ની જગ્યાએ 3 બાળક પેદા કરી શકે છે.
ચીન ની વસ્તી 2019 ને તુલનામાં 0.53 ટકા વધીને 1.4 અજબ થઈ ગઈ હતી. ચીની સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સાતમી રાષ્ટ્રીય જન સંખ્યા અનુસાર 31 પ્રાંત, સ્વાયત વિસ્તારો તથા નગરપાલિકાની વસ્તી 1.4 અજબ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment