મુખ્યમંત્રી વિજય રૂપાણી નો હાસ્ય પદ વીડિયો વાયરલ થયો, જુઓ હાસ્યસ્પદ વીડિયો

359

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તારૂઢ થયાના ચાર વર્ષ થયાં છે. પહેલા પણ રાજ્યસભાના સાંસદ પદ મેળવી ચૂક્યા છે. પરંતુ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારથી કોઇને કોઇ કારણોસર મજાક ના ભોગ બનતા રહ્યા છે. એ વાત અલગ છે કે તેમાં તેમની ભૂલો પણ હોય છે. વાત ઈંગ્લીશ બોલવાની હોય કે બાવા હિન્દી બોલવાનું તેમાં પણ તેઓ સોશિયલ મીડિયા પર મજાક ઉડી ચૂકી છે. પરંતુ આ વખતે તો તેમણે હદ બહારની મોટી ચૂક કરી નાખી છે. જેમાં રાજકારણ પર પણ અસર થઈ શકે છે.

તેમને દેશના સ્વાતંત્ર્ય પર્વે ની વાત કરી વચ્ચે વિકાસની વાત કરવા ગયા ને બરોબર ભેરવાઈ ગયાં . કેમ કે રેકોર્ડ કરેલા વિડિયો માં તે માં ભારતની આઝાદીનો કેટલો સમય થયો તે જ ભૂલ ભરેલું ભૂલી ગયા . આટલી લાંબી રાજકીય કારકિર્દી નું ખેડાણ કરેલ હોવા છતાં તેઓ ભારતની સ્વાતંત્ર દિવસની માહિતી ન ધરાવતા હોય તે તેવી વાત કરી નાખી

વિજય રૂપાણી અને રાજકારણમાં આવવાના વર્ષો બાદ પણ એવી ભૂલો કેમ થઈ જાય છે જે રાજકારણ માટે ગંભીર કહી શકાય અને આ વાત ભલભલાને વિચારતા કરી દે છે.

સ્વતંત્રતા દિવસની આગોતરી શુભેચ્છાઓ આપી દેવાના ઉમળકા અને કોરોના સામેની લડાઈમાં ની વાતો કરતો એક વીડિયો બનાવી મોટાભાગની ચેનલોને જાહેરાત ની જેમ આપ્યો હતો .આ પેઇડ જાહેરાત માટે વિડીયો પહેલેથી જ રેકોર્ડ કરીને આપી દેવાયો હોય લાઈવ નો કોઈ પ્રશ્ન રહેતો ન હતો . વિડિયો પ્રિ રેકૉર્ડ હોવા છતાં પણ મુખ્યમંત્રી કે તેમના કાર્યાલયના કોઈ કર્મચારી ને એ ભૂલ દેખાય નહીં કે તેઓ વીડિયોમાં શું બોલી રહ્યા છે? આ વાત પરથી ગંભીરતાનો ખ્યાલ આવી શકે છે.

આ વાયરલ બનેલા વીડિયોમાં સૌપ્રથમ તો તેઓ કોરોના સંદર્ભે વાત કરતાં જણાય છે.બાદમાં તેઓ જણાવે છે કે 44 મા આઝાદી પર્વની પૂર્વ દિવસે એટલા બધા સરસ વિકાસના કામો આ વિડીયો બધા જ હાથો હાથ વગો હોવા છતાં કેટલાક ને બોલવાનું કે લખવાનું છે.