રાજ્યમાં વર્ષે એક પણ સ્કૂલ શરૂ થઈ નથી અને શાળાના સંચાલકો ફ્રી નીકળી પડ્યા છે. વાલીઓ ફી માંથી રાહત માટે માંગ કરી રહ્યા છે અને બીજી બાજુ સંચાલકો શાળાઓ ખોલવાની લઈને માંગ કરી રહ્યા. તેવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળાના સંચાલકોને ઉધડો લઈ લીધા.
શાળાનું સંચાલન સરકાર પાસે રાહતની માંગણી કરી રહ્યા હતા પરંતુ વિજય રૂપાણીએ કહ્યું કે સંચાલકો રાહતની માંગણી કરે છે પણ તેઓએ ગયા હશે તો 75% જેટલી ફી વસૂલી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળાના સંચાલકોને કહ્યું કે જો તમે વિદ્યાર્થી પાસેથી કોઇ પણ પ્રકારની ફી વસૂલી ન હોય ને તો તમે રાહત માંગ તો તે બાબતે વિચારી શકે.
પરંતુ ગયા વર્ષે ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું અને શાળાના સંચાલકોએ તમામ બાળકો પાસેથી 75% થી વસુલી હતી. એમાં રાહતની વાત રહેતી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફી માંફી વિશે કહ્યું કે કોરોના કહેર વચ્ચે મોટેભાગના ધંધા વેપાર બંધ હતા તેના કારણે વાલીઓ સ્કૂલ ફી ની માફ કરવાની માંગણી કરી રહ્યા છે. કેટલાક વાલીઓ બાળકોની ફી ભરવા માટે પણ સમર્થ નથી. વિજય રૂપાણીએ કહ્યું કે આગામી સમયમાં આ મુદ્દા ઉપર નિર્ણય લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment