મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન અને સરકારની સ્ટ્રેટેજી અંગે આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે.

Published on: 11:34 am, Wed, 30 June 21

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન, હોસ્પિટલની અછત, વેડ ની અછત, ઓક્સિજન ની અછત આ ઉપરાંત સરકાર ની નવી સ્ટ્રેટેજી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની વાતચીત કરી છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર આગળ નું પ્લાનિંગ છે.

તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાના અચાનક આવેલી મહામારી છે અને બીજા રાજ્ય કરતા આપણા રાજ્યની સ્થિતિ ખૂબ જ સારી છે. ઉપરાંત નવી હોસ્પિટલ માટેના કામ શરૂ છે.

ઉપરાંત રાજ્યમાં દરરોજ 30 હજાર ઇન્જેક્શન આપે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હોસ્પિટલના મુદ્દે કહ્યું કે આપણી પાસે જગ્યા છે પરંતુ ડૉક્ટર અને નર્સ નથી. જેથી પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોની સેવાઓ લેવી પડશે.

લોકડાઉન આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ ગત વખતે જે 15 દિવસનો લોકડાઉન થયું હતું તે આખા ભારતમાં લોકડાઉન થયું હતું. હાલમાં મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન નથી કર્યું.

મહારાષ્ટ્ર સરકારે આખા મહારાષ્ટ્રમાં અને ગુજરાત સરકાર 20 શહેરમાં નાઈટ કર્ફ્યુ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સંગઠન પોતાની રીતે કામ કરી રહી છે સરકાર અને સંગઠન વચ્ચે કોઈ પણ વિવાદ નથી.

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં રસીકરણ અભિયાન જેમ બને તેમ ઝડપી બનાવવા માટે પ્રયત્નો ચાલુ. હવે રાજ્યમાં ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!