નીતિન પટેલ પર ચંપલ ફેક્વા ના મામલે મુખ્યમંત્રી રૂપાણી એ કોંગ્રેસને ચેતાવણી આપતા કહ્યું કે…

275

ગુજરાત રાજ્યની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી કરજણમાં જાહેર સભા દરમિયાન કોંગ્રેસને ચેતાવણી આપતા કહ્યુ કે, સોમવારના રોજ નાયબ મુખ્યમંત્રી ઉપર ચંપલ ફેકાયું હતું.કરજણમાં નીતિન પટેલ પણ સંપર્ક કરવાના મામલે મુખ્યમંત્રી રૂપાણી કોંગ્રેસને ચેતાવણી આપી હતી.મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે કોંગ્રેસને ચેતાવણી આપીએ છીએ કે સંયમ માં રહેજો, નીતિન પટેલ પર ચંપલ ફેકનાર કોંગ્રેસી જ હશે.

ઈંડુ ફેંકનાર કોંગ્રેસના જ માણસો હતા. વધુમાં મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ શાત છે ત્યાં સુધી સારું છે, નહીતો ભાજપનો કાર્યકર ઇંટનો જવાબ પથ્થરથી આપશે. મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે કોંગ્રેસને ચેતાવણી આપીએ છીએ કે સંયમ માં રહેજો, નીતિન પટેલ પર ચંપલ ફેકનાર કોંગ્રેસી જ હશે, સુરતમાં ઈંડુ ફેંકનાર કોંગ્રેસના જ માણસો હતા.

વધુમાં મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ શાત છે ત્યાં સુધી સારું છે, નહીતો ભાજપનો કાર્યકર ઇંટનો જવાબ પથ્થરથી આપશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણ ના કુરાલી ગામે જાહેરસભાને સંબોધી હતી.

આ જાહેર સભા બાદ નાયબ મુખ્યમંત્રી મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા.આ દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર ચંપલ ફેકવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!