કોરોનાની મહામારી વચ્ચે આ રાજ્યના 10 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યુ ના સમયમાં કરાયા ફેરફાર, જાણો શા માટે.

106

દેશમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી રેકોર્ડ બ્રેકિંગ કે શોધી રહ્યા છે. દેશના મોટા મોટા રાજ્યમાં કોરોના ની સ્થિતિ ને લઈને હાહાકાર મચી ગઇ છે. એવામાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં નાઈટ કર્યું આ સમયને લઈને લીધા મહત્વપૂર્ણ નિર્ણય.

ઉત્તર પ્રદેશ દરરોજના આ કેસમાં બે હજાર નો વધારો આવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના ૧૦ જિલ્લામાં નાઈટ કરફી નો ટાઈમ 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીનો કરી નાખ્યો.

આ નાઈટ કરફ્યૂમાં મજૂર વર્ગના લોકોને બહાર નીકળવાની પરમિશન મળી છે. બાકી કોઈ અન્ય વ્યક્તિઓ એ કર્ફ્યુ દરમિયાન બહાર નીકળવું નહીં નહિતર તેના પર કોરોના નિયમનો ભંગ કરવા વિરોધ કડક પગલાં લેવામાં આવશે.

રાજ્યમાં ધોરણ 12 ની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે. ક્યાં સુધી રાજ્યમાં કોરોના પર કાબૂ નહીં મળે ત્યાં સુધી રાજ્યમાં પરીક્ષા લેવામાં આવશે નહીં.

રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કામ કરતા શ્રમિકો માટે બનાવવામાં આવશે covid સેન્ટર. જો શ્રમિકો બીજા જિલ્લામાંથી આવશે તો તેને આ સેન્ટરમાં રહેવું પડશે.

અને આ સેન્ટરમાં તેમની તબિયત અને ખોરાક માટે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. અને સુવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!