બાઈક પાછળ બેસવાને લઈને બદલાયા નિયમો, વાંચી લો આ નિયમો નહિતર…

Published on: 10:45 am, Wed, 9 December 20

રોડ અકસ્માતમાં થયેલ વધારાને જોતાં તેને ઘટાડવા માટે ગાડીઓ ની બનાવટ અને તેમાં મળનારી સુવિધાઓમાં સરકારે કેટલાક ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે . રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય સેફટી ને ધ્યાનમાં રાખી અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે અને મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ બાઇકની સવારી કરનાર લોકો માટે જારી કરવામાં આવી છે.

આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે બાઈક ડ્રાઇવરની પાછળની સીટ પર બેઠેલા લોકોને આ નિયમોનું ફરજિયાત પણે પાલન કરવું પડશે.મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ પાછળ બેસનારી વ્યક્તિ પાસે બંને બાજુ હેન્ડ હોલ્ડ ની સેફ્ટી જરૂરી છે.આનીસાથે પાછળ બેસનાર.

આ લોકો માટે બંને તરફ પગ મૂકવાનું સ્ટેન્ડ પણ જરૂરી છે ઉપરાંત બાઈક ના ટાયર ની ડાબી બાજુના પાસે ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રહે તે રીતે કવર કરવામાં આવવો જોઇએ. આ ઉપરાંત સરકાર ટાયર લઈને નવી માર્ગદર્શીકા જારી કરી છે.

આગ અંતર્ગત વધુમાં વધુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ ની સલાહ આપવામાં આવી છે. આ સિસ્ટમના સેન્સર ના માધ્યમથી ડ્રાઈવર જાણકારી મળી શકે છે કે ગાડીના ટાયર માં હવા ની સ્થિતિ શું છે.

કાલે બાઈકમાં હવા કન્ટેનર લગાવવા માટે ના પણ દિશાનિર્દેશ જારી કર્યા છે. જો આ કન્ટેનર પાછળ ની સવારી ની જગ્યાએ લગાવાય છે તો ફક્ત ડ્રાઈવરને જ મંજૂરી રહેશે.

તો પાછલી સવારીના સ્થાનની પાછળ લગાવવામાં આવે તો બીજા વ્યક્તિ બાઈક પર બેસી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!