હાલમાં સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ની કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે દિલ્હીના નોઈડા માં વધી રહેલા કોરોનાવાયરસ ના કેસો ના કારણે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નોઈડામાં કેસો વધતા 2 જાન્યુઆરી,2021 સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને રવિવારે રાત્રે નરોડા પોલિસ ઓર્ડર ઈસ્યુ કરી ને કહ્યું કે આ સમયગાળા દરમિયાન લોકોના.
તમામ પ્રકારના મેળાવડા પર પણ પ્રતિબંધ મુકવામાં આવે છે.ગત અઠવાડિયે ઉત્તરપ્રદેશ સરકારે મોટા શહેરોમાં કલમ 144 લાગુ કરી દીધી હતી. કોરોના સંક્રમણ ને લઈને લખનઉ ,કાનપુર ,ગાજીયાબાદ,મેરઠ, આગ્રા અને ગ્રેટર નોઇડામાં કોરોના ની ચેન તોડવા આ કલમ લાગુ કરાઈ હતી.
શાસ્ત્રીય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં હાલ 22,245 કેસ છે જ્યારે 5,22,867 લોકો કોરોના ને હરાવી ચૂક્યા છે.
રાજ્યમાં 7900 લોકોના કોરોના થી મોત નિપજ્યા છે. સતત કેસ વધતા સરકારે આ નિર્ણય લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!