પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ નહીં ફરકાવી શકે? જાણો શા માટે…

Published on: 11:16 am, Wed, 4 August 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે આગામી 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ નહીં કરાવી શકે તેવી ચર્ચાએ વેગ પકડી છે સમગ્ર મામલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્ર ધ્વજ ન ફરકતા હોવાથી આ માટે ષડયંત્ર રચવામાં આવ્યા છે. આ ષડયંત્ર અંગેની જાણકારી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે.

મળતી માહિતી અનુસાર નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ખેડૂતો અને તેમના સમર્થકોને અપીલ કરી છે કે 15 ઓગસ્ટ દરમિયાન થી દિલ્હીના રસ્તાઓ બંધ ખરીદો જેનાથી મંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવી ન શકે.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે પંજાબ, કાશ્મીર, આસામ અને મહારાષ્ટ્રના ખેડૂતોને તિરંગો ફરકાવવા નું કહ્યું નથી. ત્યારે મળતી માહિતી મુજબ બીજી બાજુ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ 15 ઓગસ્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી.

આ ઉપરાંત બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ જેવી ઘટના બની હતી, 15 ઓગસ્ટ શાંતિપૂર્ણ હોવો જોઈએ. સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં કોઇપણ પ્રકારની અડચણ ન હોવી જોઈએ.

ઉપરાંત આ બેઠકમાં દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા. બેઠકમાં સ્પેશિયલ સેલના 3 DCP, સ્પેશિયલ સેલના સ્પેશ્યલ CP, આ ઉપરાંત તમામ ડિસટીક જોઈન્ટ CP, તેમજ તમામ DCP હાજર રહ્યા હતા.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ સ્વાતંત્ર્ય દિવસના અવસર પર દેશમાં નવાજૂની થઈ શકે તેવા એંધાણો સામે આવ્યા છે. તેમજ 15 ઓગસ્ટના પ્રથમ અને ચોમાસા સત્ર વચ્ચે ના આ સમયગાળાને લઈને સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં એક મોટું એલર્ટ જાહેર કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!