ગુજરાતના શહીદ વીર જવાન હરીશ પરમાર નું કોલ રેકોર્ડિંગ વાયરલ! મીડિયા સાથે ભાઈ ની થઈ હતી આ વાત…

Published on: 10:26 am, Fri, 22 October 21

દરેક આપણા ગુજરાતના પુત્ર હરીશ પરમાર વિશે જાણતા જ હશે જે સરહદ પર શહીદ થયા છે. ઘણા દિવસોથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આઘાત જનક વાતાવરણ ફેલાઈ ગયું છે.આ વીર જવાનની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને આ વાયરલ વિડીયો શહીદ હરીશ પરમાર નો છે. કોલ રેકોર્ડિંગ નો આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને એમાં આપણે હરેશભાઈના પાર્થિવ દેહમાં આગમન અંગેની વાતચીત સાંભળી શકીએ છીએ જે તેમના ભાઇ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે પૂછવામાં આવી છે.

આ રેકોર્ડિંગ મુજબ હરીશભાઇ ના ભાઈ ને મીડિયા વાળા ભાઈ પૂછતા હતા કે શું આજે તેમના ભાઈનો પાર્થિવદેહ આવશે. જવાબમાં તેઓ કહે છે કે હજી સુધી સમાચારની પુષ્ટિ થઈ નથી અને સોશિયલ મીડિયા પર આ વિશે કશું જ કહેશો નહીં કારણ કે સમાચાર નિશ્ચિત નથી પરંતુ જ્યારે તે સમાચાર આવશે ત્યારે અમે તમને જાણ કરીશું.

આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે અને આપણા ભાઈ શહીદ સૈનિક હરીશ ભાઈ પરમાર વિશેના સમાચાર સાંભળીને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા અને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી. આવી રીતે તેમના ભાઈ પણ ઘણા દુઃખી જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના શહીદ વીર જવાન હરીશ પરમાર નું કોલ રેકોર્ડિંગ વાયરલ! મીડિયા સાથે ભાઈ ની થઈ હતી આ વાત…"

Leave a comment

Your email address will not be published.


*