ગુજરાતમાં કોરોના મહામારી માં કોના થી સો ઘટી રહ્યા છે. રાજ્યમાં રાત્રી કર્ફ્યુનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના માંથી સાજા થતા લોકો નો રિકવરી રેટ 96 ટકાએ પહોંચી ગયો છે. તેવામાં આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવાની છે.
આ બેઠક સવારના 10.30 યોજાય છે. આર ચર્ચામાં રાજ્યમાં કોરોના ની હાલની સ્થિતિ અને ત્રીજા વેવ અંગે ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્યમાં વેક્સિંગની કરણ ઝડપી બનાવવાની પ્રક્રિયા વિશે પણ ચર્ચા થશે.
રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશન પ્રક્રિયામાં 18 થી 44 વર્ષના લોકોને ઝડપી વેક્સિંગ આપવા માટેના પ્રયત્નો કરશે. આવતીકાલની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં મંદિરો ખોલવા વિશેની ચર્ચા થશે.
અને રાત્રી કર્ફ્યુ નું જાહેરનામું પણ બહાર પાડશે. આ ઉપરાંત વાવાઝોડામાં નુકસાન થયેલા ખેડૂતોના પાક અને માછીમારોને નુકસાન થયું છે.
તે માટે એવો માટે રાહત પેકેજ અ આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. અને રાજ્યમાં આગામી સમયમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફ્યુ ના નિયમને વધારો કે ઘટાડો.
તે વિશેની તમામ ચર્ચાઓ કરવામાં આવશે. 6 થી રાજ્યમાં શરૂ થઈ રહેલી નવી શિક્ષણ સત્ર વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment