માં મોગલની કૃપાથી આ દીકરાની માનતા પૂરી થઈ ગઈ, દીકરો પોતાનો પહેલા પગારના રૂપિયા માતાજીના ચરણમાં અર્પણ કરતો હતો, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…

Published on: 6:24 pm, Thu, 28 April 22

માં મોગલ અપરંપાર છે. તેના વિશે વાત કરીએ એટલી ઓછી પડે ત્યારે માં મોગલ ભક્તોના તમામ દુઃખ દૂર કરનારી છે. અને તે બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી જ તો કહેવાય છે તે માં મોગલ હાજરા હજુર છે. જ્યારે જ્યારે પણ માં મોગલ ને માનેલી માનતા પૂર્ણ થાય છે.

ત્યારે ભક્તો માં મોગલના આશીર્વાદ લેવા માટે મોગલધામ પહોંચી જતા હોય છે. એટલે જ તો કહેવાય છે કે માં મોગલ દુઃખ દૂર કરનારી માં છે. આપણી સમક્ષ ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં માં મોગલ ને માનેલી માનતા પૂર્ણ થતા ભક્તો માં મોગલ ના ધામે આશીર્વાદ લેવા પહોંચે છે.

ત્યારે આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં માં મોગલે તેનો પરચો બતાવ્યો છે. ત્યારે વાત કરીશું તો એક દીકરી કે જેની માં મોગલ માનતા પુરી કરી ત્યારે તે કબરાઉ સ્થિત આવેલું માં મોગલ ધામનું મંદિર કે જ્યાં માં મોગલના આશીર્વાદ લેવા આવી પહોંચી.

ત્યારે કહેવાય છે કે કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ બિરાજમાન છે. આ દીકરી જ્યારે માં મોગલના આશીર્વાદ લેવા આવે છે. ત્યારે દ્વારા તેને પૂછવામાં આવ્યું ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે મારે સરકારી નોકરી મળી જશે તો હું મારો પહેલો પગાર માં મોગલ ના ચરણે અર્પણ કરીશ.

તેથી હું આશીર્વાદ લેવા માટે આવી છું, ત્યારે આ સાંભળીને મણીધર બાપુએ આ દીકરીને આશીર્વાદ આપતા એ પગાર માં એક રૂપિયો વધારીને એ દીકરીને પરત આપ્યો અને આશીર્વાદ આપ્યા. ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા એ દીકરીને જણાવ્યું કે માં મોગલ ને કોઈ દાન, સોનું, ચાંદીની જરૂર નથી.

એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. જો માં મોગલને ખૂબ જ આસ્થાથી અને શ્રદ્ધા રાખવાથી તેઓ અચૂક બધાની માન્યતાઓ પૂર્ણ કરે છે. અને કહીએ તો આ દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ દીકરાની માનતા પૂરી થઈ ગઈ, દીકરો પોતાનો પહેલા પગારના રૂપિયા માતાજીના ચરણમાં અર્પણ કરતો હતો, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*