માં મોગલની કૃપાથી લગ્નના 11 વર્ષ બાદ ઘરે દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ, પરિવાર મોગલધામ પહોંચ્યું…

Published on: 5:40 pm, Sat, 21 May 22

આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલના દર્શન માત્રથી તમામ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે,ત્યારે કહી શકીએ તો માં મોગલ ને ખૂબ જ આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો માં મોગલ દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમના પર કૃપા વરસાવ્યા કરે છે.

માં મોગલ ક્યારેય કોઈ ભક્તો ને દુઃખી જોઈ શકતા નથી. એવું પણ કહેવાય છે કે માં મોગલ ના દરવાજે આવતો દરેક ભક્ત માં મોગલ ના દર્શન માત્રથી હસતા મોઢે ઘરે પરત ફરે છે અને માં મોગલ ને ઘણા ભકતો માનતા પણ રાખે છે અને માં મોગલ પણ તે પૂર્ણ કરે છે.

એવામાં એક મહિલા તેની માનતા પૂર્ણ કરવા માટે મોગલધામ આવી પહોંચે છે અને માં મોગલના આશીર્વાદ લે છે. એ મહિલાનું કહેવું છે કે મારા લગ્નના 11 વર્ષ બાદ માં મોગલ એ મને દીકરો દીધો છે. માં મોગલ ની કૃપાથી દરેકના જીવન ધન્ય બની જાય છે.

એવી જ રીતે મારા લગ્ન પછી મને ઘણા વર્ષો થઈ ગયા પરંતુ સંતાનસુખ પ્રાપ્ત થયું ન હતું. ઘણી હોસ્પિટલના પણ ધક્કા ખાધા છેવટે માં મોગલ પર શ્રદ્ધા રાખી હતી અને અને માં મોગલની માનતા માની હતી. માં મોગલ મારા પર કૃપા કરી અને થોડા જ સમયમાં મારો ખોળો ભરાયો.

તેથી મારી માનતા પૂરી થઈ હોવાથી માં મોગલના આશીર્વાદ લેવા માટે મોગલધામ આવી પહોંચી. માં મોગલ ની કૃપાથી આજે આ મહિલાના ઘરે ખુશીનો પાર નથી અને આ મહિલા પોતાના દીકરાને લઈને કબરાઉ સ્થિત આવેલા માં મોગલ થાય તેની માનતા પુરી કરવા આવી પહોંચી.

કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ બિરાજમાન એવા મણીધર બાપુ કે જેમણે એ મહિલા ના દીકરાને હાથમાં લઈને દીકરાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ કામ તમારું મોગલ માં વિશ્વાસ ના લીધે પૂર્ણ થયું છે એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માં મોગલ પર શ્રદ્ધા રાખો એટલે માં મોગલ અચૂક તમારા કામ પાર પાડી દે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં મોગલની કૃપાથી લગ્નના 11 વર્ષ બાદ ઘરે દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ, પરિવાર મોગલધામ પહોંચ્યું…"

Leave a comment

Your email address will not be published.


*