ગુજરાતમાં આવેલી આ દરગાહમાં માનતા રાખવાથી કેન્સર જેવી મોટામાં મોટી બીમારી પણ મટી જાય છે, જાણો આ ચમત્કારી દરગાહ વિશે…

Published on: 6:22 pm, Wed, 20 April 22

આપણા ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ આવેલી છે કે જેના ચમત્કાર જાણીને આપણને ખૂબ જ નવાઈ લાગે છે. જ્યારે કોઈ બીમાર થાય ત્યારે તે લોકોને દવા અને દુવા બંને ખૂબ જ જરૂરી છે. પણ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું કે ત્યાં બાધા રાખવાથી કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ પણ મટી જાય છે.

જ્યારે લોકો કેન્સરનું નામ સાંભળતા જ છે. ત્યારે જ તેઓ ડરી જાય છે અને એવું માની લે છે કે હવે તેમનાથી આ બીમારી થી છુટકારો મળશે નહીં. પરંતુ આજે આપણે જે ચમત્કારી જગ્યા ની વાત કરવા જઈ રહ્યા છે તે જગ્યાએ કેન્સર જેવી મોટામાં મોટી બીમારી પણ મટી જાય છે. જે ચમત્કારિક સ્થળની વાત કરી રહ્યા છીએ તે સ્થળ કચ્છમાં આવેલું છે.

આ કોઈ મંદિર નથી પણ એક દરગાહ છે. દરગાહને લોકો ગેબનશાહ પીર ની દરગાહ તરીકે ઓળખે છે. ગેબનશાહ પીર ની દરગાહ તેના પરચા થી દેશ-વિદેશમાં જાણીતી છે. અહીં બાધા રાખવાથી કેન્સરની બીમારી પણ દૂર થઇ જાય છે. આજ સુધી ઘણા લોકોને અહીં બાધા રાખવાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી છુટકારો મળ્યો છે.

દરગાહની ઉપર જ કેન્સરના ડોક્ટર લખેલું છે. તમને જણાવી દઈ કે અહીં લોકો બહારના રાજ્યમાંથી પણ બાધા રાખવા માટે આવે છે. લોકો પોતાની માનતા પૂરી થયા પછી દરગાહ પર ચાદર ચઢાવે છે. અમેરિકામાં રહેતા લોકો પણ આ દરગાહની બાધા રાખે છે. ગેબનશાહ પીરની દરગાહ ગોંડાલા ગામે આવેલી છે.

લોકો અહીં પ્રસાદીમાં ગોળ અને ખાંડ ચડાવે છે. એવા ઘણા લોકો છે કે જેમની ગેબનશાહ પીરની દરગાહ પર બાધા રાખવાથી તેમનું કેન્સર દૂર થઈ ગયું છે. આ એક ખૂબ જ મોટો પરચો છે કે જેથી અહીં હજારો લોકો દર્શન કરવા માટે આવે છે. અને પોતાની મનોકામના માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આવેલી આ દરગાહમાં માનતા રાખવાથી કેન્સર જેવી મોટામાં મોટી બીમારી પણ મટી જાય છે, જાણો આ ચમત્કારી દરગાહ વિશે…"

Leave a comment

Your email address will not be published.


*