આ રીતે ગેસ સિલિન્ડર બુક કરવા પર મળશે 700 રૂપિયા નું કેસબેક, ફકત 6 દિવસ છે આપણી પાસે.

પેટીએમ એપ ની મદદથી 31 માર્ચ સુધી માં ગેસ સિલિન્ડર બુક કરાવો તો તમને 700 રૂ નું કેસબેંક મળશે.છેલ્લા 3 મહિનામાં રસોઈ ગેસ ની કિંમતોમાં વારેઘડી વધારો થયો છે.આ 4 વારના વધારામાં LPG ગેસ સિલિન્ડર 125 રૂપિયા મોંઘો થયો છે.

દિલ્હીમાં ગેસ સિલિન્ડર નો ભાવ 819 રૂપિયા છે.ઓનલાઇન પેમેન્ટ એગ્રીમેન્ટ પેટીએમ તમને સસ્તામાં રસોઈ ગેસ ખરીદવાનો અવસર આપી રહો છે.આ ઑફર માં તમને 819 રૂપિયાનો સિલિન્ડર ફકત 119 રૂપિયામાં મળશે.

આ ઓફર 31 માર્ચ સુધી વેલીડ છે.તો તમે જલ્દી આ રીતે તમારા ગેસ સિલિન્ડર નું બુંકીંગ કરાવો અને ઓફર નો લાભ લો.આ ઓફર નો લાભ લેવા માટે તમારે મોબાઈલ ફોન માં પે એપને ડાઉનલોડ કરીને ગેસ નું બુકિંગ કરવાનું રહે છે.

આ પછી તમને 700 રૂપિયાનું કેશબેંક મળશેકેસબેક નો લાભ લેવા માટે પેટીએમ માં બૂક અ સિલિન્ડર નો વિકલ્પ પર જાઓ.

અહી તમે ભારત ગેસ,એચપી ગેસ અને ઇન્ડિયન નો વિકલ્પ પસંદ કરો.તમે જે કંપની નું ગ્રાહક છો તેને પસંદ કરો.ગ્રાહક મોબાઈલ નંબર કે એલપીજી ના આઇડી મદદથી તમે બુંકિંગ કરી શકો છો.

ડીટેલસ ભર્યા બાદ પ્રોસિડ કરો અને તમારી ડીટેલસ ભરાઈ જશે પહેલી વાર બુકિંગ કરવા બદલ તમને 700 રૂપિયાનું કેસબેંક મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*