ઉકળતા દૂધે એક માસૂમ બાળકનો માસુમ બાળકનો લીધો જીવ, ચેતવણીરૂપ કિસ્સો – જાણો સમગ્ર ઘટના

Published on: 5:01 pm, Mon, 29 November 21

મધ્ય પ્રદેશના ઉત્તરપ્રદેશની એક રુવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં છ વરસના એક બાળકે માતા ની નકલ કરતા ઉકળતા દૂધમાં ફૂંક મારી હતી. આ દરમિયાન ઉકાઈ દૂધ બાળકના શ્વાસમાં ચડી ગયું હતું અને તેના કારણે બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ત્રણ દિવસ પહેલાં બની હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સારવાર દરમ્યાન બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. બાળકના પિતાએ જણાવ્યું કે એવું કામ પર ગયા હતા.

ઘરમાં તેમની પત્ની રજુ દેવી અને છ વર્ષનો બાળક સંજીવકુમાર અને અઢી વર્ષની દીકરી સ્વીટી હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ તેમની પત્નીએ સાંજે કિચનમાં દૂધ ગરમ કરવા માટે ગેસ પર મૂકવું હતું. અને ત્યારબાદ તે અન્ય કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી.

આ દરમિયાન સંજીવની નજર ગેસ પર મુકેલા દૂધ પર પડે છે. ત્યારબાદ સંજય ધીમે ધીમે ગેસ તરફ આગળ વધે છે અને ગેસ ની બાજુમાં પણ એની પ્લાસ્ટિકની પાઇપ વડે ઉકળતા દૂધમાં તે ફૂંક મારે છે.

ત્યારે સંજય જોરથી શ્વાસ લે છે ત્યારે પાઇપ ની અંદર રહેલું ગરમ દૂધ બાળકના મોઢા માં જતું રહે છે અને તેના કારણે બાળક નું મોઢું અંદરના ભાગે દાઝી જાય છે. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

હોસ્પિટલમાં ત્રણ દિવસથી તેની સારવાર ચાલતી હોય છે. પરંતુ શનિવારના રોજ બાળકનું કરૂણ મૃત્યુ થાય છે પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. આ દરમિયાન બાળકને મૃત્યુનું સાચુ કારણ જાણવા મળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉકળતા દૂધે એક માસૂમ બાળકનો માસુમ બાળકનો લીધો જીવ, ચેતવણીરૂપ કિસ્સો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*