6 દિવસથી ડ્યુટી પર ન જતી મહિલા કોન્સ્ટેબલનું મૃતદેહ લટકતી હાલતમાં મળ્યું… 2 દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલનું નામ નીતુ રાય હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી.

बेटी की मौत की खबर मिलने के बाद नीतू के परिवार के लोग भी पूर्णिया पहुंच चुके हैं।

નીતુ છેલ્લા 13 વર્ષથી પોલીસમાં ફરજ બજાવતી હતી. હજુ 15 દિવસ પહેલા જ તે ટ્રાફિક ડીએસપીના ઓફિસમાં રીડર તરીકે જોડાઈ હતી. ત્યારે આજરોજ નીતુની સાથે કામ કરનાર એક કોન્સ્ટેબલ તેને મળવા માટે તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન નીતુના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી.

पुलिस आसपास के लोगों से पूछताछ कर रही है।

જ્યારે તેને દરવાજો ખોલ્યો ત્યારે રૂમમાં નીતુનું મૃતદેહ લટકતી હાલતમાં મળ્યું હતું. પછી તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે નીતુ એક ભાડાના મકાનમાં રહેતી હતી.

જાણવા મળી રહ્યું છે કે મહિલા કોન્સ્ટેબલ નીતુના પતિનું નિધન થઈ ગયું છે અને તેનો પતિ પણ પોલીસ વિભાગમાં જ નોકરી કરતો હતો. પતિના મૃત્યુ પછી વર્ષ 2013માં નીતુ બિહાર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાઈ હતી. જાણવા મળી રહ્યો છે કે નીતુએ જ્યાં સુસાઇડ કર્યું ત્યાંતે છેલ્લા ત્રણ વર્ષથી રહેતી હતી. તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

17 ઓગસ્ટના દિવસે નીતુએ પોલીસ સ્ટેશન જવાનું બંધ કરી દીધું હતું. ઉપરાંત 19 ઓગસ્ટના રોજ તેને પોતાના પરિવારના સભ્યો સાથે છેલ્લી વખત વાતચીત કરી હતી. ત્યાર પછી તો તે પોલીસ સ્ટેશન જ જતી ન હતી. જ્યારે નેતુની સાથે કામ કરતી મહિલા કોન્સ્ટેબલે તેને ફોન કર્યો, પરંતુ નીતુનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

એટલા માટે તેની સાથે કામ કરતી મહિલા કોન્સ્ટેબલ આજ રોજ તેના ઘરે પહોંચી હતી અને પછી આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલને બે દીકરીઓ છે. જેમાંથી એક સાતમા ધોરણમાં અનેક 11 માં ધોરણમાં ભણે છે. આ ઘટના બનતા જ બંને દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*