દુલ્હનને અનોખી રીતે લીધા સાસુ સસરા ના આશીર્વાદ, વિડીયો જોઇને તમે હસી-હસીને ગોટો વળી જશો.

61

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે. અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે.

દેશમાં કોરોનાની મહામારી ના કારણે લગ્ન સમયે કોલિંગ દ્વારા તેમના સાસુ સસરા ના આશીર્વાદ લીધા. આ વીડિયોમાં અનોખી રીતે સાસુ પાસે આશીર્વાદ લે છે.

આ વીડિયોમાં દુલ્હન સાસુ અને સસરા ના આશીર્વાદ લેતા કહે છે કે ” સો મધર ઇન લૉ એન્ડ ફાધર ઈન લૉ, મી ટચિંગ યોર ફીડ” આવું બોલીને તે સાસુ સસરા ના આશીર્વાદ લે છે. આ જોઈને દુલ્હન સાથે રહેલી તેની ફ્રેન્ડ પણ હસી પડે છે. અને ખુદ દુલ્હન પણ હશે છે.

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ #dulhaniyaa નામ ના યુઝર છે વિડિયો અપલોડ કર્યો છે. ઉપરાંત કેપ્શન માં લખ્યું છે કે સસરા વાળાઓને વર્ચ્યુઅલ આશીર્વાદ, ઝૂમ એપ પર લગ્નનો નવો ઉમેરો.

ઉપરાંત અત્યાર સુધીમાં આ વિડીયો અને ઘણા લોકો જોઈ ચૂક્યા છે. અને લોકોનું આ વીડિયો જોઈને ઘણા રિએક્શન પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!