ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના જ ભાજપના નેતાઓની ખોલી પોલ, પોલ ખોલતા કહ્યુ કે.

Published on: 6:59 pm, Fri, 22 January 21

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવસારીમાં સ્થાનિક ધારાસભ્ય પિયુષ દેસાઇ અને જલાલપુર ધારાસભ્ય આર.સી.પટેલ ની જાહેરમાં પોલ ખોલી દીધી.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવસારીમાં સ્થાનિક ધારાસભ્ય પિયુષ વ્યવસાય અને.

આર સી પટેલ ની સીઆર પાટીલે જાહેરમાં પોલ ખોલી હતી. બંને વિસ્તારના ધારાસભ્ય ના આંતરિક વિખવાદને લોકો સમક્ષ રાખી દીધો છે. સી.આર.પાટીલ એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે.

નવસારી અને વિજલપૂરના ધારાસભ્યો લડતા હતા તેના કારણે લોકોના ખો નીકળતો હતો.નવસારી ના કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્ય ની હાજરીમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે પાટીલે કહ્યુ કે અહીંયા એક ધારાસભ્ય બેઠા છે.

જ્યારે બીજા ધારાસભ્ય આવ્યા નથી. તેઓ બીજે એક જગ્યાએ ઉદ્ઘાટનમાં જવાના હતા એટલે તેથી અહીં આવ્યા નથી.સી.આર.પાટીલે પાણીની પાઈપલાઈન વિતરણ કરવા બાબતે પણ ખુલાસો કર્યો કે.

ત્યાંની જે પાઈપ લાઈન હતી તેને અહીંયા પિયુષ ભાઈ ના પાડતા હતા કે હું નહિ જવા દઉ અને અહીંથી પાણી આપવાની હોય તો કે હું નહિ આપું મારે નવસારીમાં ઓછું પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!