કૃષિ કાયદાની વિરુદ્ધ માં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે આસામ થી સ્થાનિક ચૂંટણીમાં ભાજપ ને આટલી સીટ પર મળી હાર

Published on: 9:40 pm, Sun, 20 December 20

છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ મા સિંધુ બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષો પ્રહાર કરી રહી છે અને મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાની નિંદા કરવામાં આવી રહી છે. આવામાં આસામમાં ભાજપને મોટી સફળતા મળી છે અહીંની ચૂંટણીમાં ભાજપને 36 માંથી 3 સીટ પર હાર મળી છે.

આસામમાં સત્તાધારી ભાજપે શનિવારે 36 સભ્યોવાળી તિવા સ્વાયત્ત પરિષદની ચુંટણીમાં 33 સીટો પર જીત મેળવી છે.આસામ રાજ્યના ચૂંટણી આયોગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભાજપની સહયોગી પાર્ટી આસામ ગણ પૈસા એ બે સીટ પર જીત મેળવી છે.

જયારે કોંગ્રેસને માત્ર એક સીટ થી સંતોષ માનવો પડયો છે. મતગણતરી અપડેટ અનુસાર,સત્તાધારી પાર્ટી મોટાભાગની સીટો પર કોંગ્રેસના હરાવ્યા અને.

કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારોને પણ આવ્યા છે. આ ભાજપ માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!