આવનારી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ જમવા માટે, બનાવી નાખ્યો એક માસ્ટર પ્લાન…

ભારત દેશમાં એક ચૂંટણી પૂરી થયા બાદ હવે 2022માં પાંચ રાજ્યોની ચૂંટણી આવી રહી છે. ઉતરાખંડ, ગોવા, પંજાબ, યુપી અને મણિપુરમાં 2022માં ચૂંટણી થશે. ચૂંટણી પહેલા જ ભાજપના અધ્યક્ષ જેપી નાડુએ પછી રાજ્યમાં એક બેઠક બોલાવી છે.

આ બેઠક કોરોનાની મહામારી ના સમયમાં બોલાવવામાં આવી છે. ભાજપને બંગાળમાં મળેલી હાર બાદ આભાર રાજ્યમાં પોતાનો ગઢ જમવા માટે જોર જોરથી કાર્યો ચાલી રહ્યા છે.

બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા. કેન્દ્ર અને રાજ્ય સરકારના કામોથી લોકોને વાકેફ કરવામાં આવશે. જે જગ્યાએ ભાજપ ચૂંટણી હારી ગયું છે તે જગ્યા પરથી બૌદ્ધ પાઠવવામાં આવશે.

કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને રેલીનું આયોજન મોટેભાગે વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન કરવામાં આવશે. ચૂંટણીમાં જૂની ભૂલોને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ પર કામ કરવામાં આવશે.

આ બેઠક દરમિયાન મહાસચિવ નું કહેવું છે કે જૂની ભૂલોથી કંઇક શીખીને આગામી રણનીતિ પર કામ કરીને પાંચ રાજ્યોમાં પોતાનો ગઢ જવાનો રહેશે. આ ઉપરાંત મહામારીને ધ્યાનમાં રાખીને પાચે રાજયમાં મોટાભાગની બેઠકો વર્ચ્યુઅલ રાખવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*