આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળે છે. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ દર્દના અકસ્માતની ઘટનામાં ભાઈ-બહેનનું કરુણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર બાઇક પર જઈ રહેલા ભાઈ બહેનને એક SUV કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં ભાઈ બહેન 200 મીટર સુધી ઘસડાયા હતા. જેથી બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના જોધપુરના લુણીની છે.
સોમવારના રોજ સર ગામના નિવાસી 28 વર્ષે રમેશ પટેલ પોતાના માસીની બહેન કવિતાને (ઉંમર 25 વર્ષ) લઈને જોધપુર ઓફિસે જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર કવિતાનું સિલેક્શન તલાટી તરીકે થયું હતું. મળતી માહિતી અનુસાર નોકરી જોઈન્ટ કરવા માટે જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં તેમની બાઈકને એક SUV કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલી કવિતા કલા ગામની રહેવાસી હતી. સરા ગામમાં તેનું સાસરુ છે. પરંતુ તેનો પરિવાર કર્ણાટક રહે છે. કવિતા નોકરી જોઈન્ટ કરવા માટે ગઈ હતી અને પોતાના માસીના ઘરે રહેતી હતી.
કવિતાનું માસી આવી ભાઈ તેને જોધપુર જવા માટે લઈને નીકળ્યો હતો. આ દરમિયાન તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બંને ભાઈ બહેનના કરોડ મૃત્યુ થયા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહ ને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.
પરિવારના લોકોનો આરોપ છે કે બંનેનો જીવ લેવામાં આવ્યો છે. કવિતાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા અને રમેશના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. કવિતાનો પતિ રાજુ પટેલ મીઠાઈની દુકાન ચલાવે છે. કવિતાનું ગ્રામ વિકાસ અધિકારી એક્ઝામમાં સિલેક્શન થયું હતું. કવિતા એક મહિના પહેલા તેના માસી ના ઘરે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment